GujjuGEEK

44 POSTS 37 COMMENTS

દુનિયાને સમય બતાવનાર ઓધવજી પટેલ.

" ખિસ્સામાં જો 100 રૂપિયા હોય તો તેમાંથી 75 રૂપિયા સુધીનું જ રોકાણ કરવું જોઈએ." - ઓધવજી રાઘવજી પટેલ એક શિક્ષકે વર્ગમાં સવાલ કર્યો... "કોલંબસ...

પૃથિવીવલ્લભ : ઇતિહાસ ભી રહસ્ય ભી !

બાહુબલી ૨ ના સેટિંગ,કોસ્ચુમ ,માહિષ્મતી એ દરેક વર્ગ, ઉંમર અને  હઝારો માઈલ દૂર રહેતા દરેકને આકર્ષ્યા છે.ઐતિહાસિક નવલ કથા, વાર્તા,નાટક ગ્લોબલી વંચાય/જોવાય છે. ગુજરાતી...

ગુજરાતના શહીદો : સ્વામી સચ્ચિદાનંદ

આઝાદીની લડતમાં ફાંસીએ ચઢનારા સૌથી વધુ બંગાળ—પંજાબ અને મહારાષ્ટ્રના યુવાનો રહ્યા છે. દિલ્લી-હરિયાણા અને ઉ. પ્ર.ના પણ થોડાક શહીદ રહ્યા છે. વાચકને પ્રશ્ન થાય...

ફેસબૂક ની માયાજાળ ! – Urvish Patel

મેં આજે ફેસબુકને અલવિદા કહી દીધું!  - ઉર્વીશ પટેલ  મેં તા: 31-07-2017નાં રોજ બપોરે 4 વાગ્યેને 47 મિનિટે ફેસબુકને એક વર્ષ માટે અલવિદા કહી દીધું છે....

1 ડોલર = 1 રૂપિયો થઇ જાય તો ?

છેલ્લાં વર્ષોમાં ડોલર સામે રૂપિયો ગબડી રહ્યો છે. દરેક ભારતીય ઈચ્છે છે કે ડોલરની સામે રૂપિયો ખૂબ જ મજબૂત થવો જોઈએ. તો શું ,...

પારલે, નામ તો સૂના હી હોંગા !

આઈ.પી.એલ શરૂ થઇ ત્યારથી એક જોરદાર  જાહેરાત  આવી... એક ટકલો માણસ ઓફિસ માં આવી કોઈ કર્મચારીનાં ટેબલ પર છાપું પછાડીને તેની સાથે તે કર્મચારીએ દગો કર્યું હોય...

શાળાનાં આચાર્યનો વાલીઓને પત્ર !

Volcal Artist : Sanket Patel Editing : Urvish Patel વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી લેખ ! એક અઘરો સવાલ : હવે શું ? શાળામાંથી જ ડ્રોપઆઉટ થયેલો વિદ્યાર્થી...

નવસારીનો 177 વર્ષ જૂનો જગમશહૂર હીરો !

આ વાત છે...19મી સદીનાં મઘ્યકાળની. 177 વર્ષ પહેલા,એટલે કે 1839માં, જયારે ભારત ગુલામીની સાંકળોમાં હતું, ત્યારે ગુજરાતનાં એક પારસી પરિવારમાં પારણું બંધાયું. માતા જીવાબાઈ અને પિતા...

બિઝનેસનાં 3 પાયાનાં સિદ્ધાંતો : પીટર થેલ

બધી નિષ્ફળ કંપનીઓની એક જ સમસ્યા છે,તેઓ સ્પર્ધામાંથી ભાગવામાં નિષ્ફળ રહી !  આવું હું નથી કહેતો ! આવું પીટર થેલ નામનાં એક બિઝનેસમેન કહે છે. જેઓ...