પ્રિમિટિવ  ડેટાટાઈપ્સ  ઉપરથી તારવેલી (ડીરાઈવ્ડ) ડેટાટાઈપ્સ. તેમાં નીચે મુજબ ના ડેટા ટાઈપ નો સમાવેશ થાય છે.

 

Derived data typesDescription
Arrayએક કરતા વધારે તત્વનો(element) સમુહ(group)
Functionપ્રોગ્રામનો નાનો ભાગ (sub part)
Structureઅલગ-અલગ ડેટાટાઈપ્સ  નો સમુહ(group)
Pointerબીજા વેરીયેબલ ના એડ્રેસને પોતાના  મા  સંગ્રહ કરે  છે.

 

આ વિષે વિગત માં આપણે સ્વતંત્ર મુદ્દા માં જોઈશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here