૩. Get Link Info

GetLinkInfo.COM એ શોર્ટલીંક ની મૂળ લીંક તમારા સામે રજુ કરી આપે છે. આ ઉપરાંત મૂળ લીંક પર જવું સલામત છે કે નહિ તેની પણ માહિતી આપી દે છે. આ વેબસાઈટ નો ફાયદો બે રીતે થાય. એક તો તમારે અમુક વાર શોર્ટ લીંક ખોલતા જે જાહેરાતો અમુક ૫ સેકંક જોવી પડે છે તે મૂળ લીંક ડાયરેક્ટ મળી જતી હોવાથી તે નહી જોવી પડે, એટલે કે સમયનો બચાવ. અને બીજું, આ વેબસાઈટમાં શોર્ટલીંક ની બધી માહિતી મળી જતી હોવાથી એ પણ માહિતી મળી જાય છે કે મૂળ લીંક પર જવું સલામત છે કે નહિ ?ઉપરના ફોટોમાં શોર્ટ લીંક લખી એન્ટર કરતા કઈ કઈ માહિતી મળે છે તે દર્શાવામાં આવ્યું છે. જેમાં મુખ્ય વેબસાઈટની માહિતી, તેની મુખ્ય લીંક, તે સેફ છે કે નહિ વગેરે માહિતી છે.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here