૪. PDF Drive

pdfDrive.net એ પુસ્તક રસિયાઓ માટે ખુબ જ ઉપયોગી વેબસાઈટ છે. જેમાં દરેક પ્રકારના પુસ્તકો PDF ફોર્મેટ માં ઉપલબ્ધ છે. જેને આપણે ડાઉનલોડ પણ કરી શકીએ છે, અને ઓનલાઈન પણ વાંચી શકીએ છે. વેબસાઈટમાં અત્યાર સુધી 207,557,000 ઈબુક્સ અપલોડ થઇ છે. જે તદ્દન નિશુલ્કપણે ડાઉનલોડ કરી શકાય છે.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here